સાંસદ, મેયર, ધારાસભ્ય વિગેરે ઉપસ્થિત રહ્યા
જામનગર તા. ૧૧ઃ સમગ્ર રાજ્યમાં હાલ સંવેદનશીલ સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, તે નિમિત્તે વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગરમાં શહેર કક્ષાએ એમ.પી. શાહ મેડીકલ કોલેજના ઓડિટોરિયમ તેમજ