Spain: Husband s Atrocities Escalate In Lockdown, Protests Begin In More Than 250 Places
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:લૉકડાઉનમાં પતિઓના અત્યાચાર વધ્યાં, એક મહિનામાં પતિ દ્વારા પત્નીની હત્યાના 13 કેસ; વિરોધમાં 250થી વધુ સ્થળે દેખાવો શરૂ
મેડ્રિડ20 કલાક પહેલા
કૉપી લિંક
સ્પેનમાં મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસા અને લૈંગિક ભેદભાવના કેસમાં અચાનક વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ઘરેલુ હિંસાના કેસમાં 13 હત્યા થઈ છે, જે બધા જ હત્યારા મહિલાઓના જીવનસાથી કે