Sweety Patel Son Make Social Media Post, Mom Where Are You And Where Is My Brother Ansh
વડોદરા PI પત્ની ગુમ કેસ:સ્વીટી પટેલના પુત્ર રિધમે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે, ‘હું ગભરાયેલો છું, ચિંતિત છું. મમ્મા તું ક્યાં છે?, મારો ભાઈ અંશ ક્યા છે?’
વડોદરાએક કલાક પહેલા
કૉપી લિંક
સ્વીટી પટેલના પુત્ર રિધમ પંડ્યાની તસવીર
પીઆઈ અજય અમૃતભાઈ દેસાઈએ સ્વીટી પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા.
સ્વિટી પટેલ ગુમ થવાને 49 દિવસ વીતી જતાં ઓસ્ટ્રેલિયામાં રહેતા