Share
રાજ કુંદ્રા છેલ્લા કેટલાક દિવસોથી અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે. રોજબરોજ આ કેસમાં નવી કડીઓ જોડાય છે અને સતત તેમની મુશ્કેલીઓ વધી રહી છે. એવામાં રાજના પરિવારની સાથે જ એમની સાથે જોડાયેલા લોકો પણ આની ઝપેટમાં આવી ગયા છે. બધાની નજરો રાજ અને શિલ્પાના પરિવાર પર ટકેલી છે. કોઈ નાની બાબત પણ લાઇમલાઇટમાં આવી જાય છે. હાલમાં જ શિલ્પાની બહેન શમિતા શેટ્ટીએ જબરદસ્ત ટ્રો�