Share
। મુંબઈ ।
દેશમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. શુક્રવારે રાત્રે ડીઆરઆઈ દ્વારા નાહવા શેવા પોર્ટ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરોડોની કિંમતનું ૩૦૦ કિલો હેરોઈન ઝડપાયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીઆરઆઈ દ્વારા હજી પણ વિવિધ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે અને દરોડાની કામગીરી ચાલી રહી છે. જે ડ્રગ્સ પકડાય�