Sibal Said The Resurgence Of The Congress Was Necessary For The Country, Although The Party Had To Show That It Was Active
કોંગ્રેસને કપિલનું સૂચન:સિબ્બલે કહ્યું- કોંગ્રેસનું પુનરુત્થાન દેશને માટે જરૂરી, જોકે પક્ષ સક્રિય છે તે દેખાડવું પડશે
નવી દિલ્હી10 કલાક પહેલા
કૉપી લિંક
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પક્ષને મુશ્કેલ સમયમાંથી બહાર લાવવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ ફરી બેઠી થાય તે દેશ માટે જરૂરી છે. આ માટે પાર્ટીએ �