Share
નીના ગુપ્તાએ 1984ની સાલમાં રિલીઝ થયેલી પોતાની ઇરોટિક ફિલ્મ ‘ઉત્સવ’ના અભિનેતા શંકર નાગને યાદ કરતાં એક જૂની તસવીર શેર કરી છે. નીના ગુપ્તા આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ દેખાય રહી છે.
શંકર નાગની સાથે ફિલ્મની એક યાદગાર તસવીરને શેર કરતાં નીના ગુપ્તાએ લખ્યું કે ઉત્સવમાંથી એક સીન, મિસ યુ સો મચ, શંકર તું અમને બહુ ઝડપથી છોડીને જતો રહ્યો. આ તસવીરમાં નીના ખૂબ જ ગ્લેમરસ દેખાય છે.
1984ની સાલમાં રિલીઝ