અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્રગિરિના મોતને લઈને સસ્પેન્સ યથાવત્ છે. ઘટના અંગે તપાસ કરતાં તેમની કથિત સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેમના શિષ્ય આનંદગિરિનો ઉલ્લેખ કરાયો છે. યુપી પોલીસે હરિદ્વારથી સ્વામી આનંદગિરિને પ્રયાગરાજ લાવ્યા છે. પોલીસલાઈનમાં તેની પૂછપરછ ચાલી રહી છે. | https://www.bhaskar.com/local/uttar-pradesh/lucknow/news/up-mahant-death-mystery-had-turned-to-the-ashram-at-an-early-age-had-to-go-home-after-the-death-of-the-mother-in-the-lock
Parthivadeh, CM Yogi will be involved in the final pilgrimage | મહંતને CD દ્વારા બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા, સપા સરકારમાં રાજ્ય મંત્રી રહેલા નેતા પર શંકા; આવતીકાલે ગિરિને આપવામાં આવશે સમાધિ
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.
Anand was fighting with Narendra Giri for a 300-year-old throne, also accused of selling land for Rs 40 crore | 300 વર્ષ જૂની ગાદી માટે નરેન્દ્રગિરિ સાથે લડી રહ્યો હતો આનંદગિરિ, 40 કરોડમાં જમીન વેચવાનો આરોપ પણ લગાવ્યો હતો
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.