દ્વારકા તા. ૨૫ઃ આદ્ય જગદગુરૃશ્રી શંકરાચાર્ય મહારાજ દ્વારા સનાતન વૈદિક ધર્મની ધજા પતાકા સમગ્ર દેશમાં લહેરાવી શંકર પરંપરામાં એક અદ્વિતીય અવતાર કાર્ય કર્યું છે. ૩૨ વર્ષની યુવાન વયે સર્વ કાર્ય સિદ્ધ કરી કૈલાસધામમાં પ્રભુ શંકરને વિનંતી કરી કે પ્રભુ, જગતના લોકો આપને પ્રત્યક્ષ રૃપથી યાદ કરે છે તે માટે આપ