આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ભારત-શ્રીલંકા વચ્ચે 3 મેચની સિરીઝની બીજી મેચ રમાશે, ભારત એક મેચ જીતીને 1-0થી આગળ
2) સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગર બ્રિજના બાયોડાયવર્સિટી પાર્ક પર જાપાનની ‘મિયાવાકી’ પધ્ધતિથી મીની જંગલ ઊભું કરાશે
3) ME, M.TECH અને M.PHARMની આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ, વિવિધ જિલ્લામાં 63 સાયબર સેન્ટરની વ્યવસ્થા
4) મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરમાં જનસુખાકારી અને આરોગ્ય