Share
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને 3 જુલાઈએ પત્ની અને ફિલ્મ નિર્માતા કિરણ રાવથી અલગ થવાના સમાચાર શેર કર્યા હતા. કિરણ અને આમિરના લગ્ન વર્ષ 2005 માં થયા હતા અને લગ્નના 15 વર્ષ પછી બંને અલગ થઈ ગયા છે. છૂટાછેડાની જાહેરાત બાદ આમિર ખાન અને કિરણ રાવે ફેન્સ અને નજીકના મિત્રો વચ્ચે એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કાયદેસર રીતે અલગ થઈ રહ્યા છે, તસ્વીરમાં બંને હસતાં અને પોઝ