Share
કુખ્યાત રવિ પૂજારીનું સોમવારે FSL દ્વારા વોઇસ સ્પેકટ્રોગાફી ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. જેમાં ફોન કરીને ખંડણી માંગનાર રવિ પૂજારીનો જ અવાજ નિકળ્યો હતો.
કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીએ ગુજરાતના અનેક નેતાઓ અને વેપારીઓને ફોન કરીને ધમકી આપીને ખંડણી વસૂલી હતી. તેના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સોમવારે સવારે FSLમાં રવિ પૂજારીને લઇ જઇને વોઇસ સ્પેકટ્રોગાફી કરાવી હતી. તેમાં રવિ પૂજારીન�