જુગારના છ દરોડામાં ત્રેવીસ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૪ઃ લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં ગઈકાલે બપોરે પોલીસે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં દ્વારકાના પાંચ મહિલા પકડાઈ ગયા હતાં. જ્યારે બીજા દરોડામાં પાંચ શખ્સ પણ ઝડપાયા હતાં. તે ઉપરાંત કાલાવડ, ધ્રોલ, ભાદરા અને