Share
કોટ વિસ્તારની એક ગલીમાં માત્ર એક વર્ષની આયશા અને બે વર્ષનો અલી પોતાની અમ્માને અબ્બુ ક્યારે પાછા આવશે એ પૂછતાં થાકતા નથી, પણ છાનેછપને રડી લેતી આ બન્ને ભૂલકાની માતાને જીવનનિર્વાહ કેવી રીતે ચલાવવો તેના કરતા એમડી ડ્રગ્સનો રાક્ષસ કાયમ માટે તેમના અબ્બુને ભરખી ગયો છે એવો જવાબ કેવી રીતે આપવો તેની ચિંતા વધારે છે. નવરંગપુરામાં માલેતુજાર જૈન પરિવારની દીકરી માત્ર ૧૮ વર્ષની વયે જ ખોટી �