કોરોનાની બીજી લહેર કાબુમાં આવી ગઈ છે પણ ત્રીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે ત્યારે આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે દાવ કર્યો છે કે જો કોરોના વાઇરસનો નવો વેરીઅન્ટ નહીં આવે તો ત્રીજી લહેર આવશે નહીં. તેમણે કહ્યું હતું કે જો ડેલ્ટા વેરીઅન્ટ જ રહેશે અને નવો વેરીઅન્ટ નહીં આવે તો કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણે જીતની નજીક પહોંચી જઈશું. જો કે કેરળમાં હજુ પણ કોરોનાના કેસ મોટી સ