Share
કોરોનાને કારણે દરેક ધંધા- વ્યવસાય પર અસર પડી છે. કોવિડ-19ને કારણે દરેક ચીજવસ્તુઓમાં ભાવવધારો નોંધાયો છે અને તેમાંથી વિમાની ભાડાં પણ બાકાત રહ્યા નથી. કોરોનાને કારણે વિમાની ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. કેનેડા જનાર લોકો માટે હવાઈ મુસાફરી મોંઘી થઈ છે.
કેનેડામાં ઉચ્ચસ્તરીય અભ્યાસ કરવા માટે જનાર વિદ્યાર્થીના અભ્યાસક્રમ માટેની કુલ ફીના લગભગ 10 ટકા વિમાની પ્રવાસની ટિકીટ માટે ચૂ�