Share
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને બનાસકાંઠાના કાંકરેજના થરાના ડો. દિનેશ ગજ્જરને બેદરકારી દાખવવાના કેસમાં ફટકાર લગાવી છે, રમીલાબહેન દેવાભાઈ નામના કાંકરેજના દર્દીને રૂપિયા ત્રણ લાખ ચૂકવી આપવા તેવો આદેશ ડોક્ટરને કરાયો છે. ડોક્ટરે ગર્ભાશયના ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવી હતી, જેને કારણે બે મેજર ઓપરેશન કરાવવા પડયા હતા.
ગ્રાહક કોર્ટે આદેશ કર્યો હતો કે, ડો. દિનેશ ગજ્જરે ત�