વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ સાથે પોતાના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. વડાપ્રધાન એથ્લીટોને તેમના શાનદાર પ્રદર્શન કરવા માટે સન્માનિત કરી રહ્યા છે. પીએમ મોદીએ ખેલાડીઓનું સન્માન કરતાં પહેલાં તેમની સાથે બ્રેક-ફાસ્ટ પણ કર્યો. આ સિવાય તેમણે બ્રોન્ઝ મેડલ જીતનાર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની સાથે પોતાનો આઇસક્રીમ ખાવાનો વાયદો પણ ન�