જામનગર તા. ૧૨ઃ જામનગર બાર એસોસિએસન દ્વારા છેલ્લા અગિયાર વરસથી જી.જી. હોસ્પિટલના સહયોગથી રકતદાન કેમ્પ યોજાય છે. તે શ્રૃંખલામાં આગામી ૧૫મી ઓગસ્ટે સવારે ૯-૩૦ થી ૧-૩૦ વાગ્યા સુધી લાલબંગલાના જિલ્લા કોર્ટ બિલ્ડીંગમાં ૨૨મો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. તમામ વકીલો તથા નગરજનોને રકતદાન કરવા