Share
કરન્ટ અફેર :- આર. કે. સિંહા
ભારત જેવા લોકશાહી દેશમાં સશક્ત વિરોધપક્ષ હોવો જરૂરી છે. લોકશાહીનો અર્થ જ વાદ-વિવાદ-સંવાદ દ્વારા લોકોની સમસ્યાઓનું સમાધાન શોધવાનો છે. જે દેશોમાં જવાબદાર અને સંઘર્ષરત વિરોધપક્ષ હોય છે, ત્યાં સરકાર હંમેશાં જનતાના હકમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ રહે છે. તે સરકારને સારી રીતે ખબર હોય છે કે તેના તરફથી કાંઇપણ લાપરવાહી થશે તો વિરોધ પક્ષ તેને છોડશે નહીં. પરંતુ �