Share
શિવરંજની હીટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પર્વ શાહની કારની સાથે જ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળેલી વેન્ટો કારના ચાલકે ગુરૂવારે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં એવું રહસ્યોદ્ઘાટન કર્યું હતું કે, ગુરૂદ્વારા પાસે જે એક પોલીસ જવાને તેને ચેકિંગ માટે રોક્યો હતો તેણે પોતાની વેન્ટો કારમાં લીફ્ટ લીધી અને પર્વની કારનો પીછો કરવા તથા તેને પકડી પાડવા હુકમ કરેલો. પર્વને પકડવા બંને વચ્ચે �