Share
રાજ્યમાં અવાર નવાર એવી કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે, જેને સાંભળીને કદાચ તમને નવાઈ લાગે છે અથવા તો તમને તે વાત પર વિશ્વાસ કરવો અશક્ય બની જાય છે. ત્યારે જાંબુઘોડા તાલુકા પોલીસ મથકમાં એક અજીબો ગરીબ અરજી નોંધાઈ છે. જેમાં આરોપી તરીકે કોઈ વ્યક્તિ નહીં પરંતુ ભૂત દર્શાવવામાં આવ્યા છે. ખેતરમાં ભૂતોની ટોળકી આવી મારી નાખવાની ધમકી આપી હોવાની વાત સામે આવી છે.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા �