કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલાનો પાયો પાકિસ્તાન જ છે. 100થી વધારે લોકોના જીવ લેનાર આ બ્લાસ્ટની જવાબદારી ISIS ખુરાસાન એટલે કે ISIS-Kએ લીધી છે. આ આતંકી સંગઠનનો ચીફ માવલાવી અબ્દુલા ઉર્ફે અસલમ ફારુકી છે. ફારુકી પાકિસ્તાની નાગરિક છે અને ખુરાસાનનો ચીફ બનવાની સફરની શરૂઆત ત્યાંથી જ કરી હતી. લશ્કર અને તહરીક જેવાં પ્રતિબંધિત સંગઠનો સાથે પણ જોડાયો. આ વાત તેણે ત્યારે સ્વીકારી જ્યારે અફઘાની એજન્સી