અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યાથી તેના પડોશી દેશ પર થનારી અસર વિશે વર્લ્ડ મીડિયાએ ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનના સાત પડોશી દેશ છે- પાકિસ્તાન, ઈરાન, તુર્કેમેનિસ્તાન, ઉજ્બેકિસ્તાન, તઝાકિસ્તાન, ચીન અને ભારત. તાલિબાન શાસનની દરેક દેશ પર અલગ અલગ અસર થવાની છે. અમે દરેક વિશે તમને જણાવીએ છીએ. | Afghanistan Taliban War World Media Reaction Udpate; Al Jazeera, Washington Post