Share
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સરકારના ભવિષ્યને લઇ એકવખત ફરીથી પ્રશ્ન થવા લાગ્યા છે. વિપક્ષી પાર્ટી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો જરદારીના એક નિવેદનથી દેશનું રાજકારણ ગરમાયું છે. બિલાવલે ગુરૂવારના રોજ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે પાકિસ્તાનમાં ગમે ત્યારે સામાન્ય ચૂંટણી થઇ શકે છે અને તે આ સ્થિતિ માટે તૈયાર રહે. બિલવાલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ