હિમાલયનાં કોઈ પણ ખૂણે જાઓ, કુદરત અવનવા રુપે એનો ખજાનો ખોલીને બેઠેલી જોવા મળે જ. આમ તો આખાયે ભારત દેશમાં વિવિધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ખજાનો અઢળક ભરેલો છે પણ અમુક સ્થળો એવાં હોય છે કે એની હરોળમાં કશું જ ન આવે. | Balti village is a paradise in the foothills of the Himalayas - a confluence of springs, clouds and rivers.