હાલ હેપી બર્થડે સીતા તમિલ ફિલ્મનું શૂટિંગ કરાઈ રહ્યું છે,સિદ્ધપુરમાં સાઉથ અને બોલિવૂડની ફિલ્મોની શૂટિંગ કરવામાં આવે છે,અનેક વર્ષોથી ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરની વ્હોરવાડ ફિલ્મ શૂટિંગ માટે મોસ્ટ ફેવરિટ,શાહરુખ ખાનની રઇશ, મિત્રો ફિલ્મનું કમરીયા સોંગ અને રાજામૌલીની RRR ફિલ્મનું પણ શૂટિંગ થયું છે | Films are shot in a town with European style construction, from Shah Rukh to Rajamouli films are shot