Share
સુરત ખાતે રહેતા એક સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના કેસની ફરિયાદ રદ કરવા અંગેની સ્વામિનારાયણ મંદિર વડતાલના ત્રણ સંતોની ક્વોશિંગ પિટિશન વડી અદાલતે કાઢી નાંખતા હવે કેસ આગળ વધવાની શક્યતા છે. આ સાથે જ બે દિવસ પૂર્વે તા. ૨૮મીના રોજ આ સંતોને કોર્ટે ધરપકડ નહીં કરવા મુદ્દે આપેલી વચગાળાની રાહત પણ આપો આપ સમાપ્ત થઈ ગઈ છે.
સુરતના એક વાલીએ તેમના સગીર પુત્રને ધો. ૧૦ બાદ વડતાલ સ