Over 30 Mn Takedowns, Most For Violent Content : FB s First Compliance Report Under New Rules
ફેસબુકનો કમ્પ્લાયન્સ રિપોર્ટ:1 મહિનામાં કંપનીએ 18 લાખ ન્યુડિટી અને સેક્સ્યુઅલ એક્ટિવિટીની પોસ્ટ દૂર કરી, Koo અને ગૂગલે પણ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો
7 કલાક પહેલા
કૉપી લિંક
દેશમાં લાગુ થયેલા નવા IT નિયમો હેઠળ ફેસબુકે તેનો કમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીના રિપોર્ટ પ્રમાણે, 15મેથી 15 જૂન વચ્ચે હેટ સ્પીચના 3,11,000 કન્ટેન્ટ અને 18 લાખ ન્યુડિટી અને સ�