Share
મુંબઇમાં ગુરુવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ બાદ મોડી સાંજથી શરૃ થઈ શુક્રવાર વહેલી સવાર સુધી પડેલા મુશળધાર વરસાદે માયાનગરીને ઘમરોળી નાખી હતી. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઇ શહેરમાં છેલ્લા એક દાયકાનો જુલાઇ મહિનાનો સેકન્ડ હાઇએસ્ટ વરસાદ નોંધાયો હતો.બીજી જુલાઇ ૨૦૧૯ના રોજ મુંબઇ શહેરમાં ૩૭૫ મીમી વરસાદ નાંેધાયો હતો. મુંબઇના સાન્તાક્રુઝ ખાતે આવેલી ભારતીય હવામાન વિભાગની ઓબ્ઝર્વેટરી ખા�