હું વ્હિસ્કીથી ભરેલો ગ્લાસ હાથમાં ખુલ્લો રાખતી હતી Share
બેગમ પારા.
નવી પેઢીએ તો આ નામ સાંભળ્યું જ નહીં હોય. ૧૯૪૦થી ૧૯૫૦ના સમયગાળામાં મુંબઇના બોલિવૂડમાં તો એક બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અભિનેત્રી તરીકે જાણીતી હતી. હિન્દી ફિલ્મ જગતમાં તેનો ડંકો હતો. ૧૯૫૦ના ગાળામાં તે બોલિવૂડની ગ્લેમર ગર્લ તરીકે જાણીતી હતી.
બેગમ પારાનો જન્મ તા. ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં જેલમ (પંજ�