જામનગર તા. ૭ઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીની વિકાસ યાત્રાથી પ્રેરિત થઈ ગુજરાત પોલીસમાં સેવા આપી ચૂકેલ અને હાલમાં જ વયનિવૃત્ત થયેલ એ.એસ.આઈ. યુનુસભાઈ સમા ભાજપમાં જોડાયા. આ તબક્કે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, પૂર્વ
ગુજરાત પોલીસમાં સેવા આપનાર નિવૃત્ત એએસઆઈ યુનુસ સમા ભાજપમાં જોડાયા nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.