Monday heart attacks: Why a person is more likely to suffer from a heart attack a Monday than any other day of the week? Answer lies in the story below. TheHealthSite.com
Share
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વીરભદ્રસિંહનું લાંબી બીમારીથી ઝઝૂમ્યા બાદ 87 વર્ષની વયે અવસાન થયું. સિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (આઈજીએમસી) ના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.જનક રાજ દ્વારા પૂર્વ મુખ્યમંત્રીના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સોમવારે વીરભદ્રસિંહને હાર્ટ એટેક આવ્યા બાદ ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હ�