31 Bills May Be Introduced
સંસદનું ચોમાસું સત્ર LIVE:મોદી નવા મંત્રીઓનો પરિચય આપવા ઉભા થયા તો વિપક્ષે નારેબાજી કરી, હોબાળાના કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
નવી દિલ્હી11 કલાક પહેલા
કૉપી લિંક
સંસદનું આ ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે
આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જેવા જ મોદી નવા મંત્રીઓ�