Share
ફાઈનલી માઈક્રોસોફ્ટે પોતાની Windows ઓપરેટિંગ સિસ્ટમનું ૧૧મું વર્ઝન ઓફિશિયલી લોન્ચ કરી દીધું છે. જુલાઈ ૨૦૧૫માં Windows૧૦ના રિલીઝ થયાનાં છ વર્ષ બાદ કંપનીએ નવી ઓપરેટિંગ સિસ્ટમ રિલીઝ કરી છે. આ અપડેટને Windowsની નેક્સ્ટ જનરેશન કહેવામાં આવે છે અને તે અગાઉના વર્ઝન ઉપર અનેક નવા વિઝયુઅલ ફેરફાર લઈને આવી છે. તેમાં એકદમ નવી બૂટ સ્ક્રીન અને સ્ટાર્ટઅપ સાઉન્ડ સામેલ કરવામાં આવી છે. સ્ટાર્ટ મેનુને આ વખ�