Government doctors also backed the protest, taking part in a protest march by private hospital doctors from SMS government hospital to Statue Circle in Jaipur. Similar rally was also held in Dausa, they said.
કોરોના મહામારીમાં ડોક્ટરો સામે થયેલી હિંસાના વિરોધમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટરો કાળા કપડાં, કાળું માસ્ક અને કાળી રીબીન બાંધીને જોડાશે.