છેલ્લા કેટલાક દિવસથી રોમિયો શિક્ષિકાનો પીછો કરીને પજવણી કરતો હતો,શિક્ષિકા વશમાં ન આવતા છેવટે રોમિયોએ લાફા ઝીંકી દીધા હતા,મહિલાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં રોમિયો સામે પોલીસ ફરિયાદ નોંધાવી | Romeo slapped the teacher six or seven times, saying Come with me. The woman also slapped Romeo In Jarod at Vadodara