September 4 Will Be A Good Time For People In Gemini, Libra And Pisces
મંગળનું રાશિ પરિવર્તન:મિથુન, તુલા અને મીન રાશિના લોકો માટે 4 સપ્ટેમ્બર સુધી સારો સમય રહેશે
એક દિવસ પહેલા
કૉપી લિંક
મંગળને કારણે વૃષભ, કર્ક, કન્યા અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે
20 જુલાઈએ મંગળ કર્ક રાશિમાંથી નીકળીને સિંહમાં આવી ગયો અને 4 સપ્ટેમ્બર સુધી રહેશે. તેની શુભ-અશુભ અસર તમામ રાશિ પર રહેશે. મંગળની અસર યુદ્ધ, જમીન, હિંમત, પરાક્રમ અને બિઝને�