કોરોના મહામારી બાદ ઘણા લોકો ડોક્ટરની સલાહ લીધા વગર દવાઓ ખરીદે છે. આ પૈકી ઘણી દવાઓ એવી હોય છે, જેનાથી કેન્સર સહિત અને ગંભીર બીમારીઓ થઇ શકે છે. આ બાદ મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન (NLEM)નું અપડેટેડ લિસ્ટ બહાર પાડ્યું છે. | 384 drugs in the National List of Essential Medicines, drugs for many serious diseases will be available free of cost in government hospitals