Share
મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદના પગલે ભીષણ પૂર આવ્યાં છે. અતિભારે વરસાદના કારણે પિૃમ ઘાટમાં આવેલા રાયગઢ અને રત્નાગિરિ જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા બાવન લોકોનાં મોત થયાં છે અને ૫૦ લોકો લાપતા બન્યાં છે. ગુરુવારે સાંજે પાંચ વાગ્યે રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના તલિયે ગામ ખાતે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા