Proceedings Of Both The Houses Of Parliament May Start From 11 Am, Prime Minister Modi Will Have An All party Meeting In The Evening.
ચોમાસું સત્રનો બીજો દિવસ:લોકસભા 22 જુલાઇ સુધી સ્થગિત, મોદીનો કટાક્ષ- કોંગ્રેસને પોતાની નહીં, અમારી ચિંતા; ખડગેએ કહ્યું- નોટબંધીની જેમ લોકડાઉન પણ કોઈ તૈયારી વિના જ કર્યું
નવી દિલ્હી10 કલાક પહેલા
કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે સાંજે 6 વાગ્યે સર્વપક્ષીય બેઠક મળશે
સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. જાસૂસી કેસ મામલે હોબ