comparemela.com

Latest Breaking News On - Lion jodha - Page 1 : comparemela.com

Shivling Found In The Temple Premises During Excavation, Further Excavation Will Be Done Under The Supervision Of Archaeologists | ખોદકામમાં પોણા 2 ફૂટ ઊંચું શિવલિંગ મળ્યું, પરમારકાળથી અલગ શૈલી, 9મી-10મી શતાબ્દી વચ્ચેનું હોવાનો અંદાજ

ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પરિસરમાં છેલ્લા એક વર્ષથી મહાકાળેશ્વર મંદિર પરિસરના વિસ્તરણ માટે ખોદકામ ચાલી રહ્યું છે. ખોદકામ દરમિયાન મંગળવારે એક શિવલિંગ અને બુધવારે સવારે વિષ્ણુ ભગવાનની મૂર્તિ મળી છે. પુરાતત્ત્વ વિભાગના નિષ્ણાતોની હાજરીમાં શિવલિંગને બહાર કાઢવામાં આવી રહ્યું છે. | Shivling Found In The Temple Premises During Excavation, Further Excavation Will Be Done Under The Supervision Of Archaeologists

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.