Share
જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહોનું પોતાનુ આગવુ સ્થાન અને મહત્વ છે. તમામ ગ્રહો 12 રાશિ પર અસર કરે છે. દરેક રાશિનો એક સ્વામીગ્રહ હોય છે જેની સીધી અસર જાતક પર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, સંચાર, ગણિત, ચતુરાઈ અને મિત્રનો પરિબળ માનવામાં આવે છે. સૂર્ય અને શુક્ર, બુધના મિત્રો છે જ્યારે ચંદ્ર અને મંગળ તેના દુશ્મન છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. બુધ ગ્રહ કન્યા