Share
ભાગ -૩
મને એક વાતનો આનંદ છે કે, ગુનેગારો અને આતંકીઓને એ સંદેશ મળી ગયો હતો કે, તેમણે ગુજરાત આવતા પહેલાં સો વખત વિચારવું પડશે.
એક તરફ બંગલામાંથી બહાર આવેલા બે મહિલા અને પાંચ પુરુષોને કસ્ટડીમાં લેવાની કામગીરી ચાલતી હતી ત્યારે બીજી તરફ આ તકનો લાભ લઈને એક આતંકી, જે પાછળથી સ્પષ્ટ થયું કે, આ જૂથનો વડો બલદેવસિંહ જ હતો તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બંગલા નંબર ૧૧ના ટેરેસ ઉપરથી બાજુન�