ઉત્તર કોરિયાના વધતાં જતાં મિસાઈલ પરીક્ષણો દુનિયાની ચિંતામાં વધારો કરી રહ્યાં છે. ઉત્તર કોરિયાએ બુધવારે ટ્રેનમાં બનેલી મિસાઈલ સિસ્ટમથી પહેલીવાર મિસાઈલ ટેસ્ટ કર્યો છે. આ બાબત પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સના રાજદૂત નિકોલસ રિવરે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ દેશોનું કહેવું છે કે આ પ્રમાણે મિસાઈલ પરીક્ષણ શાં�