Police Order To Close The Doors Of The House To The People Around
વેજલપુરમાં અમિત શાહની મુલાકાત:આસપાસના લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ, એક મહિલાએ કહ્યું, ‘મને અસ્થમાની તકલીફ છે, હું નહીં કરું’
અમદાવાદ2 કલાક પહેલા
કૉપી લિંક
પોલીસે કરેલા આદેશની કોપી
પોલીસે ઝેડ પ્લસ સુરક્ષાનો હવાલો આપી આદેશનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપતાં લોકોમાં ફફડાટ
અમદાવાદ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમ�