comparemela.com

Latest Breaking News On - Khane hanif khan - Page 1 : comparemela.com

A truck carrying 293 goats to Mumbai for Eid was seized from Bhilad | રાજસ્થાનથી ઇદ માટે મુંબઇ લઇ જવાતા 293 બકરા ભરેલી ટ્રક ઝડપાઇ, 2ની ધરપકડ; 12 લાખનો મુદ્દામાલ જપ્ત

A Truck Carrying 293 Goats To Mumbai For Eid Was Seized From Bhilad ભીલાડ પોલીસની કાર્યવાહી:રાજસ્થાનથી ઇદ માટે મુંબઇ લઇ જવાતા 293 બકરા ભરેલી ટ્રક ઝડપાઇ, 2ની ધરપકડ; 12 લાખનો મુદ્દામાલ જપ્ત ભીલાડ7 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર રાજસ્થાનના બારમેરથી ટ્રક નં. GJ.08.Y.9630માં ક્રૂરતાપૂર્વક, ખીચોખીચ, ગૂંગળાઈ મરે તે રીતે સક્ષમ અધિકારીના પ્રમાણ પત્ર વિના 293 બકરા ભરેલી ટ્રક ગુજરાતના બોર્ડર નંદીગામ પાસે ભીલાડ પોલીસે ઝડપી પાડી હતી

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.