In Mahuva, Surat, The Youth Jumped Into The River Twice From The Bridge But Swam Out And Jumped For The Third Time.
વિચિત્ર ઘટના:સુરતના મહુવામાં યુવક પુલ પરથી 2 વખત નદીમાં કૂદ્યો, પરંતુ તરીને બહાર આવી ગયો, ત્રીજી વાર ફરી ઝંપલાવ્યું તો GRD જવાને બચાવી લીધો
મહુવા11 કલાક પહેલા
કૉપી લિંક
યુવક નદીમાં કૂદ્યો.
મહુવા તાલુકાના આંગલધરા ગામે રહેતો ગુલાબભાઈ ખાલપભાઈ પટેલ (48) રવિવારે સવારે ઘરેથી દૂધ ભરવા માટે દૂધ મંડળી આવ્યો હતો. ત્યાર બાદ અનાવલના શુકલેશ્વર મહાદેવ