Missing Saraswati Became A Mother Of Two When She Met A 17 year old Girl From Sapra Village In The Taluka.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ:ગુમ સરસ્વતી તાલુકાના સાપ્રા ગામની 17 વર્ષની સગીરા માણસાથી મળી ત્યારે બે સંતાનની માતા બની ગઈ હતી
પાટણ10 કલાક પહેલા
કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર.
પાટણ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જિલ્લામાં ગુમ થયેલાં બાળકો, સગીરાઓ સહિત 85 ટકાથી વધારે શોધવામાં સફળતા
પાટણ જિલ્લામાં અઢી વર્ષમાં ગુમ થયેલાં 874 પૈકી પોલીસે 755 બાળ�