જામનગર મનપાની ફૂડ વિભાગની ટીમે
જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગર પાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ચાલુ સપ્તાહ દરમિયાન સાત સ્થળેથી ખાદ્ય ચીજોના, ૧ર સ્થળેથી પાણીપૂરીના પાણીના નમૂના લેવામાં આવ્યા હતાં અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. અમુક હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય ચીજો કબજે કરી